Gujarati Top Attitude Status Shayari Collection 2020-2021 - Status River

Status River

NEW FRESH HARYANVI STATUS AND FESTIVAL STATUS YOU WILL FIND HERE AND MOTIVATIONAL QUOTES AND ATTITUDE STATUS AND INSTAGRAM BIOS AND CAPTIONS AND SHAYARI AND IMAGE STATUS.

NEW ARTICLE

Post Top Ad

Responsive Ads Here

Thursday, 23 April 2020

Gujarati Top Attitude Status Shayari Collection 2020-2021

Gujarati Top Attitude Status Shayari Collection 2020 હા અમે ગુજરાતી


best Gujarati attitude status
best Gujarati attitude status


We have given you Gujarati Attitude Status Shayari within this post which you can share with your friends. Top Khatarnak Gujarati attitude status in Gujarati  એ આકર્ષણનું એક અનોખું કેન્દ્ર છે તમે આવા જ કેટલાક gujarati attitude status આ post માં મળી જશે જેને તમે તમારા facebook અથવા Whatsapp Facebook શેર કરી એક અનોખો આકર્ષણનું કેન્દ્ર બની શકો છો.. જો તમને આ ગમે તો તમે અને તમારા friends સાથે શેર કરવાનું ભુલતા નહીં..


નીચે આપેલા Attitude shayari અથવા Attitude status ને તમે આ સાઇટ ઉપરથી Copy કરીને તમારા Facebook ના અથવા instagram ફોટો સાથે Upload કરી શકો છો.


BEST GUJARATI ATTITUDE STATUS COLLECTION – 2020


🐆 શાંત સમજીને ઓલવવાની 👆કોશિશ ના કરશો, જો ભડક્યો 🐯 ને તો રાખ કરી 😊 નાખીશ 😎 !!

😎 મારી સ્ટાઈલને 🐯 લોકોનીં નજર લાગી જાય છે, એટલે જ તો મારી મમ્મી ⛪ મને કાળો ટીકો 🔕 લગાવે છે !!

TOP GUJARATI ATTITUDE STATUS

🙁 ચહેરા યાદ જ છે સાહેબ 😄 બસ 😃 સમયની ☺ રાહ છે !!


તું મને રાણીની જેમ રાખીશ તો હું પણ 🙂 તને રાજા માનીશ, 🤔 જો તું મને રમત 😄 માનીશ તો હું 😅 બતાવીશ કે રમત કેમ રમાય !!


😊 મેં હસવાનું શીખી લીધું 😀 દુનિયાને મુશ્કેલી થઇ ગઈ !!


🙂 દિલનો ખરાબ નથી હું સાહેબ 🙂 બસ શબ્દોમાં 🤐 થોડી શરારત લઈને 😅 ફરું છું !!


ATTITUDE STATUS IN GUJARATI -2019


હકથી 😊 આપશે તો 🐅 તારી નફરત પણ કબુલ છે, 💞 ભીખમાં તો 😊તારો પ્રેમ 💞 પણ નહીં !!


🐎 અરે 💞 પાગલ જો 🐅 તો સહી મને એકવાર, ⛪ મારા જેવી તને ⛪ બીજે ક્યાંય 🐎 નહીં મળે !!


માન્યું 🔫 કે એ કોઈ રાજાથી ઓછો નથી 🙂 પણ એ રાજા 🙂 જ શું જેની રાણી હું 🙂 નથી !!


જ્યાં સુધી 🏊 મારો મહાદેવ મારા 🎖 કાળજામાં બેઠો છે ને ☺ ત્યાં સુધી દુશ્મનની ⛪ ઓકાત 👍 નથી મારી છાતીમાં ઘા કરવાની !!


રસ ⛪ નથી મને 😊 કોઈની 🤔 સાથે મગજમારીમાં, હું તો બસ મસ્ત 🔫 છું મારી દુનિયાદારીમાં !!


કરવાવાળાએ તો 🛤 ઘણા ઘાવ કર્યા 🤗 તોય આપણે તો 🛳 હંમેશા મોજે દરિયા 🛳 જ કર્યા !!


🗺 ચાલો માની લ્યો 💒 હવે કે મારા વગર🌡તમારી લાઈફ 🛩 સાવ બોરિંગ🛤 છે !!

attitude shayari in Gujarati
attitude shayari in Gujarati

ATTITUDE SMS COLLECTION


લાગણીના સંબંધના નામે 🤐 ઝૂકવું પડે છે 😉બાકી દુનિયા ઝુકાવી 😊 જાય એ વાતમાં દમ 😡 નથી !


નમી જઈએ 🐎 અમે ઓકાતથી વધારે 👍 સ્નેહ આપે જો 💞 કોઈ તાકાતથી 🎖વધારે !!


👍 તારો એટીટ્યુડ 🐅 મને ના બતાવ, મારું બ્લોક લીસ્ટ 😟 તારા ફ્રેન્ડ 🐅લીસ્ટથી મોટું છે !!


હું 👍 બહુ ઓછા 😎 લોકોની નજીક છું🎖 પણ એ બધા જ ⛪ મહત્વપૂર્ણ છે !!


ATTITUDE SHAYARI COLLECTIONS 2020


કોઈની 🔪 બરાબરી કરવામાં હું 😟 નથી માનતો, આપણું નામ 👍 તો ઉદાહરણ 🔪 તરીકે જ લેવાવું 👍
જોઈએ !!


કંઈ 🔪 કહેવું જ હોય 🏐 તો સામેથી કહેજો, પીઠ પાછળ 🔪 કહ્યું તો કહેવા લાયક 👍 નહીં રહો !!


મારું છેતરાવું એ કંઈ તમારી હોંશિયારી નથી, 😊 પણ મારા વિશ્વાસનું પરિણામ છે 😎!!


મને મારી લાગણીઓ રોકી રાખે છે,😎 બાકી 😎 રમત રમતા તો મને પણ😎  આવડે છે !!


KHATARNAK GUJARATI SHAYARI IN ATTITUDE


સાચું કહું છું છોડી  દે મને, ✋ 😎હું તારા લાયક✋ નથી !!


લોકો શું વિચારે છે મારા વિશે, 😎 એનાથી મને 😎કોઈ જ ફર્ક નથી પડતો😎 !!


મારી ખામોશી પર ના જશો સાહેબ, 😎 રાખની નીચે પણ 😎 આગ સળગતી હોય છે !!


આખી દુનિયા 👆Mingle છે, ✌ બસ 👊ખાલી હું જ Single છું !!


Gujarati Attitude Status In Gujarati font


મેં સંબંધ ઓછા કરી નાખ્યા, 🐆 પણ જેટલા રાખ્યા એટલા મજબુત🐯 કરી નાખ્યા !!


શક્ય જ નથી કે હું દરેકની નજરોમાં નિર્દોષ દેખાઉં, 🔪 પ્રયત્ન મારો 🔪🔫એ છે કે હું મારી નજરમાં સાફ દેખાઉં !!


ભીંત ફાડીને ઉગેલો પીપળો છું હું, 🔫 મને ક્યાં 🔫વળી કોઈએ ક્યારામાં રોપ્યો 🔕હતો !!


Gujarati status for Attitude Boy


તમે તો બસ તમે જ છો, 🔪 પણ 📜ઓછા_તો 😠અમે પણ🔕 નથી હો !!


હજી તો હું એ 😎પણ નથી જાણતો, 😠 કે છોકરીઓ સાથે વાતની શરૂઆત કેમ 😠 કરાય !!


સવારની 😎 ઉંઘ સાથેનો મારો પ્રેમ, 🤔 જિંદગીમાં ક્યારેય ઓછો 💔 નહીં થાય !!


કેટલું 😑 જીવીશ એ તો ખબર નથી, ☺ પણ જેટલું જીવીશ એટલું 😉 મોજથી જીવીશ !!


TOP GUJARATI ATTITUDE SHAYARI IMAGES


એ 👍 વિચારીને ફૂલે 🦁  ગજ ગજ મારી છાતી, હું ને મારી ભાષા બંને 🦁છીએ ગુજરાતી !!


મેં કદી કોઈને છેતર્યા નથી, 🦁 એટલે તો મને ચાહનારા 🦁ઘણાં સુખી છે !!


મને 🐅 નફરત કરવી હોય તો ઈરાદો મજબુત કરી લે, જો જરાક પણ ચુકી 💔 ગયો તો પ્રેમ 💔 થઇ જશે !!


High level Gujarati shayari Attitude


હા😉 જોઈ લે અને સમજી લે, તારી 😠 ઔકાતની બહાર છું !!


ઉપરવાળો પણ મારો આશિક છે, 🔴 એટલા માટે તો કોઈનો 🏋થવા નથી દેતો !!


હા હું જોઉં છું રાહ, પણ તારી નહીં મારા ✋સમયની !!


આંગળીઓ🤘 તો ઉઠશે 👆જ અમારા પર, શહેરના ⚡સુપરસ્ટાર જો છીએ ⚡ અમે !!


હું તો 🐅 મારા પપ્પાને પણ 🤗 ઈંસ્ટામાં 😠 બ્લોક કરી દઉં છું 😯તો તું શું છે ?


મને 🦁 હરાવીને મારો જીવ લઇ🔪 જાય એ મંજુર છે મને, પણ 💔 દગો 💔 કરવાવાળાને હું બીજો 😉 મોકો નથી 👍 આપતો 😎 !!


જરા 😎 ધીરે ચાલ ઓ 🕡 સમય, 🚶 હજી તો 🔫 ઘણા લોકોને 🚀એમની ઓકાત 🚷 દેખાડવાની 🕤 છે મારે !!


🌟 અત્યારે તો બંધ ⭐️બાજીમાં જ 🐆 ચાલીએ છીએ અમે, હવે જોવાનું 🔆 એ છે કે ઉપરવાળો બાજીમાં⭐️ 🌠એક્કો આપે છે 🙁 કે જોકર !!


કલમ 😠 નહીં સંભાળ 😎 તારા પાલવની કોર, 🐆 કેમ કે શબ્દો 🔫 નહીં દિલ ચોરે છે 🐯 આ માખણચોર 😎 !!

 Attitude gujarati status
Attitude gujarati status


ATTITUDE STATUS FOR GUJJU’S


હું અને મારો 🔪 સમય બંને સરખા છીએ, 😎 નથી એ મારું માનતો કે 🔫નથી હું એનું માનતો😎 !!


HIGH GUJJU ATTITUDE SHAYARI


હું 🙅કોઈને સારી નથી 😎 લાગતી તો હું 🙏 શું કરી શકું, દરેકની પસંદગી🔪 કંઈ સારી થોડી 🔕 હોય છે !!


વીધી સાથે વેર ના થાય ને જીવન આખું ઝેર ના થાય, 🔫 મારું 😊 બોલેલું છાપેલો 🔕 કાગળ છે એમાં ફેરફાર
ના 🤔 થાય !!


🐯 હા હું હરામી છું, 🔫 પણ 😠 તમારા જેવાથી તો 🔪 ભગવાન જ 🐆 બચાવે !!


Gujju attitude status in Gujarati


દરેક 👊 બાબતને 😎 સાબિત નહીં કરી શકું, ❤ હું માણસ 😎 છું ગણિતનો કોઈ ❤ પ્રમેય નહીં !!


સંસ્કાર 😎 અને હદ જો ના હોત, ⛪ તો હું બધાની વાતનો જવાબ 😎 ચપટી ☺ વગાડીને આપી ☺ દેત !!


🔫લોકો રડાવવાનું નથી છોડતા, 🤔 અને હું ⛪ હસવાનું 🐅નથી છોડતી💞 !!
Attitude gujarati status
Attitude gujarati status


GUJJU BEST ATTITUDE STATUS


મરદને 🎖મોત મંજુર હોય, 🏐 પણ અપમાનⓂ️ હરગીજ 🐎નહીં સાહેબ👍 !!


જીવાય 🏆 જશે જિંદગી આમ જ🏃 થોડા વ્યસ્ત 🏁 અને થોડા મસ્ત 🎾!!


ભીડમાં 🔕 ભીડ જેવો ના થઇ જાવ એટલા માટે હું 🔕 એકલો 🏆 રહું છું 🔪!!


હું🔫 જિંદગીમાં 😎 ક્યારેય હાર્યો જ નથી 🔕 કાં તો 🔪 જીત્યો છું ને કાં ❤તો શીખ્યો છું 🔫 !!


TOP GUJJU ATTITUDE STATUS


બધાને 🍺 મારા જેવી પાગલ 🍦ફ્રેન્ડ નથી મળતી, 🍾 તમે કેટલા 🍷નસીબવાળા ☺ છો કે હું તમને❤ મળી !!


નથી જતા અમે ✊ એવી કોઈ મહેફિલમાં સાહેબ, 🍾 જ્યાં બે 🖐 કોડીના માણસો પોતાની ⌚ હેસિયતના 🐈 ગુણગાન 🔰 ગાતા હોય !!


GUJARATI GUJJU ATTITUDE STATUS


તમે 😻 મારી ભૂલોને ✌એ સમજીને 🙊 ભૂલી જજો, કે તમે મારું ઉખાડી પણ👧 શું શકશો !!




Best Attitude Status in Gujarati
નખરા તો સાધારણ છોકરીયું ના હોય સાહેબ, બાકી સિંહણ ના તો કાયમ તોફાન જ હોય...

મને જરાય ફર્ક નથી પડતો કે લોકો મારા વિષે શું વ્ચારે છે, મારી જીંદગી મારી મરજી થી ચાલે છે, કોઈ ના વિચારો થી નહી..

જો ભૂલ હોય તો સો વાર પણ નમી લેવું, બાકી સામે ભલે ગમે તેવી ટોપ હોય, લડી લેવું...

દીકરી અને ગાય દોરે ત્યાં જાય, પણ જો દાદાગીરી કરો તો સામી પણ થાય...

બધા પૂછે તારો જાણું કેવો છે ?? દેખાવે ભોળો પણ તોપ નો ગોળો છે....

આપડું રાખશો તો તમારું રહેશે, બાકી ગમે તેવી હસતી હોય કઈ ફરક નહી પડે... # લાગુ પડે એને વટ થી #

જરા ધીરે ચલ ઓ સમય, હજી ઘણાં લોકો ને એમની ઓકાત દેખાડવાની છે મારે !!

કોઈ નું કહ્યું ના માનું એ મારી મરજી છે, પણ કોઈ નું મન જાળવું એ મારા સંસ્કાર છે...

Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Images

મારા શબ્દો એટલા ઊંડાણ થી વાંચ્યા ના કરો,
કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહી શકો…

Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Images

જો તમે મારું Status અથવા મારું Last Seen જોતા હોય તો,
તમે મારા Friend નથી પણ Fan છો…!!

Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Images

કિનારો ના મળે તો ભલે ના સહી, પણ
ડુબાડી બીજા ને ક્યારેય તરવું નથી મારે…

Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Images

જે લોકો મને નફરત કરે છે એ ખુશીખુશી કરો…
કારણ કે હું બધા ને પ્રેમ ને કાબીલ નથી સમજતો…

Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Images

Attitude ખાલી એને જ બતાવું છું જેને
“તમીજ” ની ભાષા સમજાતી નથી…


Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Images

બધા કહે છે તું બહું Attitude બતાવે છે, મેં પણ કહી દીધું…
મારા કાનુડા ની રાધા છું, Attitude તો હોય જ ને…

Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Images

પ્રેમ તો સિંહણ જેવી ને જ કરાય,
બાકી વાંદરિયું નું નકી ના કેવાય….
ગમે ત્યારે ગુલાટી મારે…

Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Images

જરાક માથાભારે પણ થવું પડે સાહેબ,
બાકી આ દુનિયા માથે ચડી ને નાચે એવી છે…

Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Images

અરે આ દુનિયા પણ અજીબ છે સાહેબ,
જલસા અમે કરીએ અને તકલીફ લોકો ને થાય…

Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Images

જે Respect કરવા લાયક હોઈ એની જ હું Respect કરું છું….
લોકો ભલે તેને Ego કહેતા હોય, હું તો એને Self-Respect કહું છું…

Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Images

તકલીફ હોય તો સામે થી કેજો વાલા…
જો પાચલ થી ઘા કર્યા તો
તકલીફ ડબલ થાય જશે

Best Attitude Status in Gujarati Girl Attitude status in gujarati Gujarati Status Images

વાત કરવા માં થોડી વિનમ્રતા રાખવી,
બાકી બત્રીસી હાથ માં આવતા વાર નહી લાગે…

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages